+91 95744 08078 / +91 99095 66155 lionsvidyapith@gmail.com Mota Kapra
Lions College Campus Logo
રાજકુંવર ફાઉન્ડેશન સંચાલિત

લાયન્સ વિદ્યાપીઠમાં
ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત

ધોરણ 9 અને 10 માટે વ્યક્તિગત માર્ગદર્શન, ડિજિટલ ક્લાસરૂમ, નિયમિત ટેસ્ટ અને બોર્ડ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી.
સંસ્કાર સાથે શિક્ષણ

માત્ર ભણતર નહીં
વ્યક્તિત્વ વિકાસ

અભ્યાસ સાથે શિસ્ત, સંસ્કાર, આત્મવિશ્વાસ અને ભવિષ્ય માટે યોગ્ય દિશા આપતું શૈક્ષણિક વાતાવરણ.
Admission Open

આજે યોગ્ય નિર્ણય
કાલે શ્રેષ્ઠ પરિણામ

હોસ્ટેલ, વાહન સુવિધા, અનુભવી શિક્ષકો અને સ્માર્ટ ક્લાસરૂમ સાથે સંપૂર્ણ વિકાસ માટે શ્રેષ્ઠ કેમ્પસ.

ગુણવત્તાસભર શિક્ષણ

અનુભવી શિક્ષકો દ્વારા સરળ સમજણ અને આધુનિક શિક્ષણ પદ્ધતિ સાથે અભ્યાસ.

01

વ્યક્તિગત માર્ગદર્શન

દરેક વિદ્યાર્થીની પ્રગતિ પર ખાસ ધ્યાન અને જરૂરી વ્યક્તિગત માર્ગદર્શન.

02

નિયમિત ટેસ્ટ અને રિવિઝન

સતત ટેસ્ટ, રિવિઝન અને performance analysis દ્વારા પરીક્ષાની તૈયારી.

03

ઉજ્જવળ પરિણામ

બોર્ડ પરીક્ષા અને ભવિષ્ય માટે પરિણામલક્ષી અભ્યાસ આયોજન.

04